નવતર પહેલ / ગુજરાતમાં અહીં બાળકો નહીં પરંતુ શાળા બાળકો પાસે જાય છે

The School will now teach the children at home in Kutch

મીઠાના અગરમાં કામ કરતાં અગરિયા (Agariya) ના બાળકો માટે શિક્ષણની કોઇ વિશેષ સુવિધા ઉપલબ્ધ હોતી નથી. આથી મોટા ભાગના બાળકો અક્ષરજ્ઞાનથી વંચિત રહેતા હોય છે. આવા બાળકો નિયમિત રીતે શાળા (school) એ જઇ શકતા નથી. સામાન્ય રીતે શહેરી કે ગ્રામ્ય વિસ્તારનાં બાળકો રોજ સમયસર પોતાની શાળાએ જતા હોય છે. પરંતુ અગરિયા વિસ્તારનાં બાળકો માટે શાળાએ જવું ખૂબ કપરૂં હોય છે. આથી કચ્છ (Kutch) જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે નવતર પ્રયોગ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ