ખુશખબર!  / જનતાને મળશે મોટી રાહત! દેશમાં 14 રૂપિયા સસ્તું થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ! જાણો ભાવ ઘટવાના 3 મુખ્ય કારણ

The public will get a big relief! Petrol-diesel can be cheaper by 14 rupees in the country!

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જાન્યુઆરીથી નીચા સ્તરે હતા જે હવે ઘટીને $81 પર આવી ગયું, જેથી હવે ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ