વિવાદ / રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદમાં મોટો વળાંક, હવે વધુ એક સભ્યએ દાવો કર્યો, કહ્યું પેલેસ મારો

The property dispute escalated within the royal family

રાજકોટમાં રાજવી પરિવારની મિલકતના વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. જેમા પરિવારના કૌટુંબિક ભત્રિજા રણસૂરવીરસિંહ જાડેજાએ હવે રાજવી પેલેસ સહિત 15 થી 20 કરોડની મિલકત માટે દાવો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ