વડોદરા / એક્ઝામની આગળની રાતનો ખેલ: 10 થી 12 લાખમાં પેપર વેચવાનો ઘડાયો હતો તખ્તો, પેપરલીક કાંડમાં હોટેલ અપ્સરામાં શું રંધાયું?

The night before the exam prank: Planned to sell paper for 10 to 12 lakhs What was cooked at Hotel Apsara in the paper leak...

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલિંક મામલે મુખ્ય સૂત્રધાર પ્રદીય નાયક અને નરેશ મોહન્તી વડોદરામાં જ્યાં રોકાયો હતો ત્યાં VTV પહોંચ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ