કોવિડ 19 / કોરોના સામેની લડાઈમાં આવ્યા મોટી રાહતના સમાચાર, 94.5 ટકા સફળ થઈ આ રસી 

The news of great relief came in the fight against Corona, the vaccine was 94.5 percent successful

અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના કંપનીએ જણાવ્યું છે કે તેની પ્રાયોગિક રસી કોવિડ -19 ને રોકવામાં 94.5 ટકા અસરકારક હોવાનું જણાયું છે. રસીની ટ્રાયલના છેલ્લા તબક્કાના વચગાળાના ડેટાના આધારે કંપનીએ આ ડેટા આપ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે રસીની ટ્રાયલના પરિણામો અત્યાર સુધી પ્રોત્સાહક રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ