Ek Vaat Kau / ફોનમાં જેનો નંબર સેવ નથી એનું પણ નામ દેખાશે | Ek Vaat Kau

કઈ રીતે આપણને ના જોઈતા કોલ આવતા હોય તે ઓછા થઈ જશે? ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને ઈન્ડિયન ટેલિકોમ્યુનિકેશન બિલ 2022 નવા ઘણા બધા નિયમો બનાવ્યા છે. જે આવનાર સમયમાં અમલમાં આવશે. આ રૂલ્સથી આપણને ન જોઈતા ફોન કોલ સાવ નહીંવત એટલે કે ઓછા થઈ જશે. કઈ રીતે? જાણવા માટે જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ