હવામાન આગાહી / આકરા તાપમાંથી મળશે રાહત.! સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે પડી શકે વરસાદ, આ બે દિવસ સાચવી લેજો

The Meteorological Department has predicted another unseasonal rain

કમોસમી વરસાદે કાળો કહેર મચાવ્યો હોય તેમ એક પછી એક આફતના એંધાણની શકયતા દર્શાવાઇ રહી છે. આવી સ્થિતી વચ્ચે આગામી 28 અને 29મી મેના રોજ વધુ એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ