મેઘાની મહેર / ગુજરાતમાં આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી, કચ્છથી લઈ વલસાડ સુધી જાણો કેવો રહેશે મેઘની મહેર

The meteorological department has forecast rain in Gujarat

દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે, જોકે અમદાવાદીઓએ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ