કામની વાત / જો તમે આ રીતે ઓફિસમાં કામ કરો છો તો થશો ભયંકર રોગોના શિકાર, ન કરતાં આવી ભૂલ

The health risks of working at night

આજના સમયમાં મલ્ટિનેશનલ કંપનીઓનું રાજ છે અને કંપની 24 કલાક ચાલતી હોવાથી કર્મચારીઓએ શિફ્ટ વાઇઝ કામ કરવું પડે છે. જો તમે પણ મોટાભાગે નાઈટ શિફ્ટમાં કામ કરો છો તો તેના કારણે ઊંઘમાં કમી અને રાતે જાગવાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થાય છે અને તેના કારણે ઘણી બીમારીઓ તમને ઘેરી શકે છે. નાઈટ શિફ્ટમાં કામ કરવાથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, શ્વાસના રોગો અને નર્વસ સિસ્ટમ રિલેટેડ ડિસીઝ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ