બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / The final Panchak period of the year is starting from today, if you don't do this even by mistake during...

જ્યોતિષશાસ્ત્ર / આજથી શરૂ થઇ રહ્યું છે વર્ષનું અંતિમ પંચક કાળ, દરમ્યાન ભૂલથી પણ આવું ન કરતા નહીં તો...

Megha

Last Updated: 09:31 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે પંચક આજથી એટલે કે 27 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

  • જે પંચક મંગળવારે લાગે છે તે અગ્નિ પંચક તરીકે ઓળખાય છે
  • અગ્નિ પંચકને અશુભ માનવામાં આવે છે
  • પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી
  • પંચક દરમિયાન શું ન કરવું જોઈએ

જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે પંચક તિથિ શરૂ થાય છે. સાથે જ જ્યારે ચંદ્ર ઘનિષ્ટ નક્ષત્રના ત્રીજા પદમાં, શતભિષા નક્ષત્ર, રેવતી નક્ષત્ર, ઉત્તરાભાદ્રપદ અને પૂર્વાભાદ્રપદના ચાર ચરણોમાં ભ્રમણ કરે છે ત્યારે પંચક તિથિ શરૂ થાય છે. જે પંચક મંગળવારે લાગે છે તે અગ્નિ પંચક તરીકે ઓળખાય છે. અગ્નિ પંચકને અશુભ માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે પંચક આજથી એટલે કે 27 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે પંચક 5 દિવસ સુધી ચાલે છે. ચાલો જાણીએ કે પંચક કયારથી ક્યાં સુધી ચાલે છે. 

કયારથી ક્યાં સુધી ચાલે છે પંચક?
દર મહિને પાંચ દિવસ પંચક લાગે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે મંગળવાર 27 ડિસેમ્બર, 2022 ના રોજ પંચક સવારે 03:31 વાગ્યે શરૂ થશે અને શનિવાર 31 ડિસેમ્બર, 2022 સવારે 11:47 વાગ્યે સમાપ્ત થશે. ખાસ જણાવી દઈએ કે આ વખતે અગ્નિ પંચક યોજાવા જઈ રહ્યું છે.

પંચક દરમિયાન શું ન કરવું જોઈએ
1. પંચક દરમિયાન લાકડું ન ખરીદવું જોઈએ અને ઘરમાં લાકડું એકઠું પણ ન કરવું જોઈએ. આ સિવાય લાકડામાંથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ. 

2. પંચક દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. માન્યતાઓ અનુસાર આ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. 

3. પંચક દરમિયાન ન તો ઘર બનાવવું જોઈએ અને ન તો ઘરમાં કોઈ ક્યાંય ફાનસ લગાવવું જોઈએ.

4. જો પંચક દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો મૃતદેહની સાથે લોટ અથવા કુશમાંથી બનેલી પાંચ પ્રતિમાઓ રાખવાની માન્યતા છે.  કહેવાય છે કે આમ કરવાથી પંચક દોષ દૂર થઈ જાય છે.

5. પંચક દરમિયાન પલંગ ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે. 

પંચકના ખાસ ઉપાયો 
1. જો તમે પંચક દરમિયાન કોઈ કામ કરતા હોવ તો તે પહેલા મજૂરોને મીઠાઈ વહેંચવી જોઈએ. 

2. જો તમારે કોઈ કારણસર પંચક દરમિયાન દક્ષિણની યાત્રા કરવી હોય તો હનુમાન મંદિરમાં 5 ફળ અર્પણ કરીને યાત્રા શરૂ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ