શ્રદ્ધાંજલિ / જીવી ગયા 100 વરહના દાદા! નિધન બાદ પરિવારજનોએ બેન્ડવાજા સાથે યોજી અંતિમયાત્રા, VIDEO જોઈ ભાવૂક થઈ જશો

The family of Talaja organized the funeral of the old man

ભાવનગરના તળાજા ગામે રહેતા 101 વર્ષની વયના વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનો દ્વારા તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી ધામધુમથી અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ