ઉત્તર પ્રદેશ / ડૉક્ટર બન્યો શેતાન! અલ્ટ્રાસાઉન્ડનું બહાનું કરી મહિલા સાથે કર્યું ગંદુ કામ, બાદમાં આપી જાનની ધમકી

The doctor became the devil! Under the pretext of ultrasound, he did dirty work with the woman, later threatened to kill her

ર્ડાક્ટરે મહિલા પર દુષ્કર્મ કર્યું અને કહ્યું કે જો તે કોઈને કહેશે તો તેને મારી નાંખશે. મહિલાનો આરોપ છે કે ર્ડાક્ટરે તેને દવા પીવડાવી હતી. જે બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ