કાર્યવાહી / દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને સમન્સ પાઠવ્યું, કહ્યું આ ટ્વીટ હટાવો 

The Delhi High Court issued summons to Congress leaders including Jairam Ramesh.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા નાગરિક માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ પાઠવ્યું 

બ્રેકિંગ ન્યૂઝ