કુદરતોનો ખેલ / 'મમ્મીના મૃતદેહમાંથી બદબૂ આવે છે, શ્વાસ નથી લેવાતો...' કાટમાળમાં ફસાયેલી બે બહેનોએ રડતી આંખે કહ્યું, કિસ્સો જાણી રડી પડશો

The dead body of the mother has started melting, we are not able to breathe'The story of the rescue of two sisters buried in...

તુર્કીયેમાં બે બહેનો કાટમાળ નીચે દટાઈ હતી, જ્યારે એમની બચવાની આશાઓ જ્યારે પૂરી થઈ ગઈ હતી ત્યારે બચાવકર્મીઓ ભગવાન બનીને આવ્યા એન ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢવામાં આવી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ