સુરત / પાંડેસરા દુષ્કર્મ કેસનો આરોપીને 16મીએ સજાનું એલાન, સરકારી વકિલે કહ્યું ફાંસી આપો, બચાવ પક્ષના વકીલે કરી આ દલીલ

The court found the accuse guilty in the Pandesara rape case

સુરત પાંડેસરા કેસમાં બાળકી સાથે દુષકર્મ બાદ હત્યા કેસ મામલે કોર્ટે આરોપીને દોષિત જાહેર, આરોપીને પોક્સો સ્પેશિયલ કોર્ટ 16 ડિસેમ્બરે સજા સંભળાવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ