ઓહ માય ગોડ / સેક્સપાવર વધારવાની ગોળી ચોકલેટ સમજીને ખાઈ ગયો બાળક, પછી થઈ જોવા જેવી

The child ate the pill to increase sex power by understanding chocolate, then it was like watching

જો કોઈ પુખ્તવયનો માણસ પણ જો સેક્સ વધારનારી દવાની ચાર ગોળીઓ એકસાથે ખાઈ લે તો તેના આરોગ્ય માટે ખતરનાક હોઇ શકે છે. તમે જરા વિચારો કે જો આ દવા કોઈ બાળક ખાઈ લે તો શું થશે? બિહારના ખગડિયામાં આવી ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષના એક બાળકે સેક્સ તાકાત વધારનારી 4 ગોળીઓ ખાઈ લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ