સલામ / રાત્રે માતાના મૃત્યુના સમાચાર મળ્યા, સવાર સુધી 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કરી ડ્યુટી

The call came in the night… Mother was no more, but the driver of 108 ambulance continued to play duty

15 મેના રોજ પ્રભાત નામના એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ફોન આવ્યો કે તેની માતાનું નિધન થઇ ગયુ છે, બાદમાં તેણે જે કર્યુ તે જોઇને તમે પણ વાહ બોલી ઉઠશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ