બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / The body gives such a signal when Thyroid occurs health tips

તમારા કામનું / Thyroid થવા પર શરીર આપે છે આવા સંકેત! અવગણવાની ના કરતા ભૂલ, નહીં તો બાદમાં પસ્તાશો

Arohi

Last Updated: 02:33 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ઘણીવાર થાઈરોઈડથી પીડિત લોકોને જોયા જ હશે, જો તમે ઈચ્છો છો કે આ સમસ્યા તમને પરેશાન ન કરે તો તેના ખતરાને પહેલાથી ઓળખી લો.

  • થાઈરોઈડની સમસ્યા લોકોમાં વધુ 
  • આવા લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન 
  • નહીં તો બાદમાં થશે મુશ્કેલી 

ભારત સહિત સમગ્ર વિશ્વમાં થાઈરોઈડની સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં આપણે આ રોગને લઈને સાવધાન રહેવું જોઈએ. સામાન્ય રીતે વજનમાં વધારો અને હોર્મોન્સમાં અસંતુલનને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી ગરદન પાસે એક ગ્રંથિ હોય છે જ્યાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. 

આના કારણે બે પ્રકારની સમસ્યાઓ થાય છે. જેને હાઇપરથાઇરોડિઝમ અને હાઇપોથાઇરોડિઝ્મ કહેવામાં આવે છે. એટલે કે થાઇરોઇડનું ઓછુ કે વધારે હોવું. બંને મેડિકલ કંડીશન સારી માનવામાં આવતી નથી. આવો જાણીએ આ ખતરાને કેવી રીતે ઓળખવો. 

થાઇરોઇડના લક્ષણો

  • વાળ ખરવા અથવા પાતળા થવા
  • સારી ઊંઘ ન આવવી
  • નર્વસનેસ અને ચીડિયાપણું
  • પુષ્કળ પરસેવો
  • સ્ત્રીઓના પીરિયડ્સમાં અનિયમિતતા
  • હાથ પગ ધ્રૂજવા
  • ઝડપી હૃદયના ધબકારા
  • ભૂખમાં વધારો
  • વજનમાં ઘટાડો
  • સ્નાયુઓમાં દુખાવો અને નબળાઇ

થાઈરોઈડથી બચવા ખાઓ આ ફૂડ્સ 
 

નારિયેળ 
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. જેના કારણે અન્ય ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આયોડિન
જે લોકો થાઈરોઈડથી પરેશાન છે તેમણે તેમના રોજિંદા આહારમાં આયોડિનનો સમાવેશ કરવો જોઈએ. જો તમે આવું કરશો તો થાયરોઈડ ગ્લેંડથી થતી ખરાબ અસરને રોકી શકાય છે. 

આમળા 
આમળા ભલે અનેક રોગો માટે રામબાણ છે. પરંતુ તે થાઈરોઈડને પણ ઘટાડી શકે છે. જો તમે ઈચ્છો તો આમળાનો રસ, તેનો પાઉડર કે તેનું શાક બનાવીને સેવન કરી શકો છો.

મિલ્ક પ્રોડક્ટ્સ 
દૂધ પોતાનામાં એક કમ્પ્લેટ ખોરાક છે કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે થાઈરોઈડના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ