ગાંધીનગર / ગુજરાત વિધાનસભાના વિપક્ષ પદને લઇને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસને નહીં અપાય પદ! આ રહ્યું કારણ

The biggest news regarding the opposition position in Gujarat Assembly

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ મેળવવા પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના છે.

બ્રેકિંગ ન્યૂઝ