આશ્ચર્યજનક / બનાસકાંઠા: એક્સપાઈરી ડેટ વિનાનો દવાનો જથ્થો કચરામાં મળી આવતા ખળભળાટ

The amount of medicine without an expiration date is found in the trash

બનાસકાંઠામાં એક્સપાઈરી ડેટ વિનાનો દવાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ઉઠ્યો છે. સમગ્ર મામલે લોકોની માગ છે કે જેણે દવાઓ ફેકી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ