તપાસ / સુરતમાં થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માતે મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે

thailand women found dead in magdalla surat

સુરતમાં થાઇલેન્ડની યુવતીનું રહસ્યમય મૃત્યુને લઇ ખુલાસો થયો છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. સુરતમાં એક સ્પા સેન્ટરમાં કામ કરતી થાઇલેન્ડની યુવતીનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ