નિર્ણય / ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આ રાજ્યમાં શરૂ થશે યુનિટ, જાણો કંપનીના આવવાથી દેશને કેટલો થશે ફાયદો?

Tesla Unit In India: Karnataka Cm Says Tesla To Set Up Electric Car Manufacturing Unit

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હવે ભારતમાં પોતાની કંપનીનું યુનિટ ખોલવા જઈ રહ્યા છે. ગઇકાલે કર્ણાટકના CMએ આ વાતની પુષ્ટિ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ