ધનિક / એલન મસ્ક બન્યા દુનિયાના સૌથી અમીર, ઇતિહાસમાં સૌથી વધુ ઝડપથી સંપત્તિમાં થયો વધારો

tesla ceo elon musk beats amazon jeff bezos to become world richest person

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. તેમણે એમેઝોનના જેફ બેજોસને પાછળ છોડ્યા છે. એલન મસ્કની નેટવર્થ 188 બિલિયન યૂએસ ડોલરથી વધારે થઈ ગઈ છે. જે એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની નેટવર્થ 187 બિલિયન યૂએસ ડોલરથી એક બિલિયન ડોલર વધારે છે. એવું ટેસ્લાના શેર પ્રાઈઝમાં સતત વૃદ્ધિ થવાને કારણે થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ