અહેવાલ / કાશ્મીરના આતંકીઓ પાકિસ્તાન સાથે સંપર્ક કરવા આ ટેકનોલોજી વાપરી રહ્યા છે, સેનાનું સર્ચ ઓપરેશન જારી

Terrorists in Kashmir are using satellite phones and high frequency radio to contact Pakistan

કાશ્મીરમાં પ્રી પેઇડ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધથી હતાશ આતંકીઓ હવે સરહદ પાર બેઠેલા આકાઓ સાથે સંપર્ક કરવા ફરી વખત સેટેલાઇટ ફોન અને હાઇ ફ્રિક્વન્સીવાળા રેડિયો સેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. અત્યારે કાશ્મીરમાં ચાર સેટેલાઇટ ફોન છે. તેમાં શ્રીનગરના આંચર સૌરા વિસ્તારમાં એક, બે દક્ષિણ કાશ્મીરમાં અને એક ઉત્તર કાશ્મીરમાં છે. રાજ્ય પોલીસે સીઆરપીએફ અને સેનાની સાથે સંભવિત વિસ્તારોમાં ઘરે ઘરે તલાશી પણ લીધી છે, પરંતુ સફળતા મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ