નિવેદન / કચ્છથી કેરળના દરિયાકાંઠામાં પાકિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે હુમલો, અમે છોડીશું નહીંઃ રાજનાથ સિંહ

Terrorists Big incident plan Indias coastline says Rajnath Singh

રક્ષામંત્રી રાજનાથસિંહે દેશની દરિયાઇ સીમાના રસ્તે પાકિસ્તાનથી ટ્રેનિંગ મેળવેલ આતંકવાદીઓ હુમલો કરવાની શક્યતા વ્યક્ત કરી છે. આતંકવાદીઓ કચ્છથી લઇ કેરળ સુધીના દરિયાકાંઠા વિસ્તારો પર મોટો હુમલો કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ