હુમલો / જમ્મૂ-કાશ્મીરઃ શોપિયામાં મિની સચિવાલયમાં તૈનાત CRPF પર આતંકી હુમલો, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

Terrorists attack a CRPF party deployed at south kashmir mini secretariat

જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી નાપાક હરકત કરી છે. શોપિયામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કરી ભાગી ગયા છે. શોપિયાના મિની સચિવાલમાં તૈનાત જવાનો પર ફાયરિંગ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ હુમલામા કોઇપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ