સેના અલર્ટ / ગુજરાત અને દ.ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા, CM રૂપાણીએ કહ્યું- રાજ્યમાં હાઇ અલર્ટ જાહેર

Terrorist attack High alert Gujarat south india CM Rupani

ગુજરાતના કચ્છ રણની પાસે સર ક્રિક વિસ્તારમાં એન્જસીઓને કેટલીક બિનવારસી બોટ મળી આવી છે. આ બોટ્સ મળ્યા બાદ સેનાએ દક્ષિણ ભારતના કોઇ વિસ્તારમાં આતંકવાદી હુમલાની આશંકા જણાવતા અલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ