મેઘમહેર કે કહેર ! / VIDEO: કચ્છમાં ધસમસતા પ્રવાહના ભયંકર દ્રશ્યો, 9 ઈંચ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત

Terrible scenes of turbulent flow in Kutch, public life chaotic after 9 inches of rain

ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા સમગ્ર રાજ્યને ઘમરોળી રહ્યું છે. ત્યારે કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં ભારે વરસાદ થતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ