ઓફર / ટ્રમ્પે કહ્યું, ભારત-પાકિસ્તાન વચ્ચે ઓછો થયો તણાવ, બંને દેશ ઇચ્છે તો મધ્યસ્થતા કરવા તૈયાર

Tension Between India, Pakistan Less Heated Now Than 2 Weeks Ago donald Trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી જમ્મૂ-કાશ્મીર રાગ આલાપતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો છે. વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે બે અઠવાડિયા અગાઉ જે પ્રકારનો તણાવ જોવા મળતો હતો તેમાં ઘટાડો થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ