સિદ્ધિ / તેજસે રચ્યો ઇતિહાસ, INS હંસા પર લેન્ડ થયું, આ પ્રકારે લેન્ડિંગ કરનાર ભારત બન્યો દુનિયાનો છઠ્ઠો દેશ

tejas lands on ins hansa india becomes sixth country to make such landing

નૌસેના એવિએશન માટે શુક્રવારે 13 સપ્ટેમ્બરની તારીખ ખુબજ ખાસ રહી. ગોવામાં સમુદ્ર કિનારે સ્થિત આઇએનએસ હંસા (INS Hansa) પર સૌથી પહેલા તેજસ (Tejas) એલસીએ (નેવી)નું નિયંત્રિત લેન્ડિંગ કરવામાં આવ્યું. આ રીતે લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બની ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ