Election / PM મોદી સામે ચૂંટણી લડી રહેલા સપાના ઉમેદવાર તેજ બહાદુરની ઉમેદવારી પર સંકટ..!

tej-bahadur-yadav-samajwadi-party-candidate-varanasi-notice-election-commission

વારાણસી બેઠક આમ તો દેશભરમાં ચર્ચાનો વિષય બની છે અને ચર્ચાનું કારણ બને તે સ્વાભાવિક છે, કારણ કે, દેશના પ્રધાનમંત્રી ફરીથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે સેનાના પૂર્વ સૈનિક મેદાને પડ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ