બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / tech guide why you need to shut down your laptop regularly here are some big reasons

ટેક ન્યૂઝ / લેપટોપને શટડાઉન કરવું કેમ જરૂરી? આ કારણો જાણી ન કરતાં હોય તો કરી દેજો, નહીંતર પસ્તાશો

Manisha Jogi

Last Updated: 06:43 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેપટોપ બંધ કરવા માટે યૂઝર સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. લેપટોપ શટડાઉન કરવા માટે અનેક આદતોને ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

  • અનેક યૂઝર્સ લેપટોપ સ્લીપ મોડમાં રાખે છે
  • લેપટોપ સ્લીપ મોડમાં રાખવાથી લેપટોપને થઈ શકે છે નુકસાન
  • લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે?

અનેક યૂઝર્સ પોતાની સગવડતા માટે લેપટોપ સ્લીપ મોડમાં રાખે છે. શું તમે પણ આ પ્રકારે કરી રહ્યા છો, તો તમારે આ તમામ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. લેપટોપ બંધ કરવા માટે યૂઝર સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે, તે અંગે જણાવવામાં આવ્યું છે. 

લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે?
બેટરી

લેપટોપ સ્લીપ મોડ હોય તો પણ તે મોડમાં એક્ટીવ રહેવા માટે લેપટોપની બેટરી પણ યૂઝ થાય છે. વારંવાર સ્લીપ મોડનો ઉપયોગ કરવાને કારણે લેપટોપની બેટરી ડ્રેન થઈ શકે છે. 300 ચાર્જ સાઈકલ પૂર્ણ થયા પછી લેપટોપની બેટરી લાઈફ શોર્ટ થવા લાગે છે. લેપટોપની બેટરી સારી ચાલે તે માટે તેને શટડાઉન કરવું જરૂરી છે. 

પ્રાઈવસી
લેપટોપ સ્લીપ મોડ પર રાખવાથી તમારો સમય બચી શકે છે, પરંતુ તેની પ્રાઈવસી પર જોખમ ઊભું થઈ શકે છે. સ્લીપ મોડ પર ડેટા સુરક્ષિત રહેતો નથી. સાઈબર ફ્રોડના કેસમાં વધારો થતો હોવાને કારણે લેપટોપ શટડાઉન કરવું જોઈએ, જેથી હેકર્સ ડેટા ચોરી ના કરી શકે. 

ડિવાઈસ પર્ફોર્મન્સ
લેપટોપ સ્લીપ મોડની જગ્યાએ શટડાઉન કરવામાં આવે તો તેના પર્ફોર્મન્સમાં સુધારો થાય છે. લેપટોપ સ્લીપ મોડ પર નાખવાને કારણે ડિવાઈસનું પર્ફોર્મન્સ સ્લો થઈ જાય છે. લેપટોપ પર કેટલીક ફાઈલ્સ ઓન હોવાને કારણે એક્સ્ટ્રા પ્રોસેસિંગ પાવર લે છે. ઉપરાંત લેપટોપમાં રન થતા પ્રોગ્રામ પણ મેમરીનો ઉપયોગ કરી શકે છે. લેપટોપ શટડાઉન કરવાની સાથે બેકગ્રાઉન્ડમાં રન થતા તમામ પ્રોગ્રામ્સ બંધ થઈ જાય છે, જેની મદદથી ડિવાઈસના પર્ફોર્મન્સ પર નેગેટીવ અસર થતી નથી. 

પાવર સર્જ
પાવર સર્જ પર કોઈ વ્યક્તિનો કંટ્રોલ રહેતો નથી. પાવર સર્જની સાથે લેપટોપને નુકસાન થાય છે અને યૂઝરનો ડેટા પણ લોસ્ટ થઈ શકે છે. લેપટોપ સ્લીપ મોડ પર રાખવાથી પાવર્જ સર્જના કારણે નુકસાન થઈ શકે છે. જેથી લેપટોપ શટડાઉન કરવામાં આવે તો મોટા ખર્ચાથી બચી શકાય છે. 

પ્રોડક્ટિવિટી
લેપટોપ સ્લીપ મોડ પર રાખવામાં આવે ત્યારે તમામ ટેબ એક્ટિવ હોય છે, જેના કારણે યૂઝરની પ્રોડક્ટિવિટી પર અસર થાય છે. લેપટોપ શટડાઉન કરવાથી ટેબ્સ, વિંડોઝ, ફાઈલ્સને એક નવું સ્ટાર્ટ મળે છે, જેથી તમામ જૂનો ડેટા ક્લિઅર થવાની સાથે પ્રોડક્ટિવિટી વધે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ