બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Team India's picture changed in Birmingham, never seen before such form of Indian jersey

કોમનવેલ્થ ગેમ્સ 2022 / બર્મિંગહામમાં બદલી ટીમ ઇન્ડિયાની તસવીર, પહેલા ક્યારેય નહીં જોયું હોય ભારતીય જર્સીનું આવું રૂપ

Megha

Last Updated: 11:59 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ શુક્રવારે છે અને ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે મુકાબલો કરશે.

  • કોમનવેલ્થ ગેમ્સ 2022માં આ વખતે  મહિલા ક્રિકેટને પણ શામેલ કરવામાં આવ્યું
  • ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ શુક્રવારે છે
  • ભારતીય ટીમ કેવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે

કોમનવેલ્થ ગેમ્સ 2022માં એવું કઇંક થવા જઈ રહ્યું છે જે આજથી પહેલા ક્યારેય નથી થયું. બર્મીઘમમાં શરૂ થવાવાળા આ ખેલમાં પહેલી વખત મહિલા ક્રિકેટને પણ શામેલ કરવામાં આવ્યું છે. ભારત, ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ જેવી 8 ટીમ આ ખેલમાં હિસ્સો લેવાની છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ શુક્રવારે છે અને તે ઓસ્ટ્રેલીયા સામે મુકાબલો કરશે. 

બર્મીઘમના એજબેસ્ટન ક્રિકેટ મેદાન પર કોમનવેલ્થ ગેમ્સના દરેક ક્રિકેટ મેચ રમવામાં આવશે. પહેલો મેચ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થશે. આ મેચ માટે ભારતીય ટીમ જ્યારે મેદાન પર ઉતરશે ત્યારે એમનો રંગ-રૂપ ઢોંડો અલગ દેખાશે. આમ તો બ્લૂ જ રંગ હશે પણ તેની ડિજાઈન અને તસવીર એકડમ અલગ હશે. 

ભારતીય ક્રિકેટની બંને મહિલા અને પુરુષની ટીમ મુખ્ય રીતે BCCIના કોન્ટ્રેક્ટ નીચે કામ કરે છે અને તેને કારણે ખેલાડીઓની જર્સી પર BCCI નો લોગો લાગેલ હોય છે. સાથે જ BCCIના સ્પોન્સરના નામ એન લોગો પણ એમની જર્સીમાં લાગેલ હોય છે. જવે કોમનવેલ્થ ગેમ્સ ની વાત અલગ છે. અહિયાં ખેલાડી તેમની ફેડરેશનથી નહીં પણ ભારતીય ઓલમ્પિક સંઘ અંર્તગત મેદાન પર ઉતરશે. 

એટલા માટે એ જ કીટ અને જર્સીનો ઉપયોગ કરી શકશે જે IOA દ્વારા માન્ય હોય. કોઈ ફેડરેશનના નામ કે લોગોની જગ્યાએ જર્સી પર ફક્ત ભારત અને જે ગેમમાં ભાગ લઈ રહ્યા છે તેનું નામ લખ્યું હોય. ભારતીય ટીમ કેવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે તેની એક જલક BCCI દ્વારા બતાવવામાં આવી હતી. 

જો કે વર્ષ 1998 માં કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને જગ્યા મળી હતી પણ એ પછી ક્યારેય ક્રિકેટ મલસ્તી સ્પોર્ટ ઇવેંટનો ભાગ નથી બન્યો. એટલા માટે આ વખતે ક્રિકેટ ફેન્સને એક અલગ જ અનુભવ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ