ક્રિકેટ / ગુજરાતી સ્ટાર સહિત આજે ટીમ ઈન્ડિયાના 5 ખેલાડીઓનો બર્થ ડે, હેટ્રીકથી લઈ ટ્રીપલ સેન્ચુરીના રેકૉર્ડમાં છે નામ

team india cricketers birthday ravindra jadeja jasprit bumrah shreyas iyer rp singh karun nair december 6

6 ડિસેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ છે. ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝંડો ફરકાવનાર પાંચ ખેલાડીઓનો આજે જન્મદિવસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ