બળાત્કાર / ધર્મના ભાઇ બનાવેલ શિક્ષકે શિક્ષિકા પર આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, પતિથી રહેતી હતી અલગ

teacher rape on woman rajkot gujarat

રાજકોટ શહેરની અંબિકા ટાઉન‌િશપ હેવન ફલેટ નં. ૧૦૨માં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા જ્યુપિલ જયસુખભાઇ પટેલ(ઉં.૩૬) નામના પરિણીત યુવાને ૪૨ વર્ષની એક શિ‌ક્ષિકાને વી‌ડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેમજ તેણીના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં મહિલા પોલીસે ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ