એલર્ટ / PAN નંબર નહીં આપો તો આ તારીખથી ભરવો પડશે બમણો ટેક્સ, જાણી લો TAXનો નવો નિયમ

taxpayers have option from new tax regime costlier foreign tours four changes from april 1 without pan card

પાન કાર્ડ એ બધા માટે ફરજિયાત દસ્તાવેજ છે. તેને વધુ જરૂરી બનાવવા માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટેના બજેટમાં વિશેષ પ્રપોઝલ આપ્યું છે. આ દરખાસ્ત મુજબ, પાનકાર્ડ વિના વિદેશ મુસાફરી કરવા માટે વધારે કિંમત ચૂકવવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ