બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / TATA VS Ambani isha ambani reliance retail to compete with tata starbucks with british coffee chain

TATA VS Ambani / મુકેશ અંબાણીની દીકરીએ કરી નાંખી મોટી ડીલ, TATA ની કોફી બ્રાન્ડને મળશે સીધી ટક્કર

Arohi

Last Updated: 12:53 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TATA VS Ambani: મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ એક મોટી ડીલ કરી છે. જેના કારણે TATAની કોફી બ્રાન્ડ સ્ટારબક્સને સીધી ટક્કર મળી શકે છે.

  • ઈશા અંબાણીએ કરી નાખી મોટી ડીલ
  • TATAની કોફી બ્રાન્ડને મળશે સીધી ટક્કર 
  • જાણો તેના વિશે વધુ ડિટેલ્સ 

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની ડાયરેક્ટર છે. ઈશા એક બાદ એક મોટી ડીલ કરતા રિટેલ સેક્ટરમાં રિલાયન્સનો વ્યાપાર વધારતી જઈ રહી છે. 

ઈશાએ બ્રિટનની રેસ્ટોરન્ટ બ્રાન્ડ પ્રેટ એ મેંગર સાથે ડીલ કરી છે. જેનાથી ટાટાની એક ફેમસ બ્રાંડને ટક્કર મળશે. હકીકતે Pret a Manger એક બ્રિટિશ કોફી અને સેન્ડવિચ ચેન છે જેનો ભારતમાં સ્ટોર શરૂ થયો છે. 

રિલાયન્સ સાથે પાર્ટનરશિપ 
આ સ્ટોરને રિલાયન્સ સાથે પાર્ટનરશિપમાં ખોલવામાં આવી છે. આ આઈકોનિક કોફી બ્રાન્ડથી સ્ટારબક્સને મોટી ટક્કર મળશે. જણાવી દઈએ કે સ્ટારબક્સ ઈન્ડિયા ટાટા ગ્રુપની કોફી બ્રાન્ડ છે અને દેશમાં તેના ઘણા સ્ટોર છે. 

FY23માં ભારતમાં સ્ટારબક્સનું વેચાણ વધીને 1087 કરોડ રૂપિયા થયું. ત્યાં જ 71 નવા આઉટલેટ ખોલવામાં આવ્યા છે. 

10 શહેરોમાં ખોલવામાં આવશે પ્રેટ એ મેંગર 
ઈશા અંબાણીએ પ્રેટ એ મેંગરની સાથે જે ડીલ કરી છે તેના હેઠળ હાલ 10 શહેરોમાં કોફી સ્ટોર ખોલવાની યોજના છે. રિલાયન્સની સાથે મળીને ગયા એપ્રિલ મહિનામાં પ્રેટ એ મેંગરે પહેલો સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કંપલેક્સમાં ખોલ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ