ખુશખબરી / DTH કંપનીઓએ રજૂ કરી શાનદાર ડીલ્સ, ફ્રી માં મળશે 120 દિવસનું સબ્સક્રિપ્શન

tata sky rolls out long term plans for users get 120 days free subscriptions

ડીટીએચ કંપનીઓ વધતી હરિફાઇને જોતા એક-એકથી ચઢિયાતા પ્લાન અને ઑફર લઇને આવી રહી છે. તાજેતરમાં ગ્રાહકોને લૉન્ગ ટર્મ પ્લાનની તરફ ઝુકાવ ખૂબ વધી ગયો છે. એવામાં ટાટા સ્કાઇએ શાનદાર પ્લાન રજૂ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ