ઓફર / 2 મહિના સુધી ફ્રીમાં જોઈ શકાશે ટીવી, DTHના યુઝર્સ માટે બેસ્ટ છે આ ઓફર, જાણીને તમે પણ લઈ લો લાભ

tata Sky Offering Up To Two Months Of Cashback On 12 And 6 Month Subscription On Icici Bank Credit And Debit Card

ડીટીએચ યુઝર્સ માટે ખુશખબરી છે. દેશની સૌથી મોટી ડીટીએચ કંપની ટાટા સ્કાય યુઝર્સને 2 મહિના માટે ફ્રી સર્વિસ આપી રહી છે. ફ્રી સર્વિસ બેનિફિટ યુઝર્સને કેશબેક તરીકે આપવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ