ખરાબ સમાચાર / આ DTH કંપનીએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે ટીવી જોવા માટે ચૂકવવા પડશે વધુ પૈસા

Tata Sky HD Set Top Box Price increased know details

ટાટા સ્કાયએ ભારતમાં તેના એસડી અને એચડી સેટ-ટોપ બોક્સની કિંમતોમાં વધારો કરી દીધો છો. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં ટાટા સ્કાયએ એસડી એટ-ટોપ બોક્સનું વેચાણ બંધ કરી દીધું હતું અને કંપની નવા ગ્રાહકોને માત્ર એચડી સેટઅપ બોક્સ જ વેચી રહી હતી, પરંતુ એકવાર ફરી નવી કિંમતો સાથે એસડી સેટ-ટોપ બોક્સ પાછું આવ્યું છે. એટલું જ નહીં ટાટા સ્કાયએ મલ્ટી ટીવી કનેક્શન ચાર્જ પણ વધારી દીધો છે. ચાલો જાણીએ નવી કિંમતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ