સારાં સમાચાર / લોકડાઉનના સમયમાં Tata Skyના ગ્રાહકો માટે સારાં સમાચાર, કંપનીએ આટલી ચેનલો ફ્રી કરી દીધી

Tata Sky Announced 10 Dth Channels For Free Until Lockdown

હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે ભારતની પોપ્યુલર ડીટીએચ કંપની ટાટા સ્કાયએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. જેમાં કંપનીએ લોકડાઉન પીરિયડ ખતમ થાય ત્યાં સુધી 10 ચેનલ્સ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. જેમાં એન્ટરટેનમેન્ટથી લઈને ફિટનેસ અને એજ્યુકેશન ચેનલ્સ પણ સામેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x