ટેલિવૂડ / તારક મહેતાના આ પાત્રને પહોંચી ઈજા, હવે નહીં કરી શકે આ કામ

Tarak Mehta Ka Ooltah Chashmah: Sonu gets injured while rehearsing

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હમેશાં ધમાલ-મસ્તી જોવા મળે છે. જોકે, હાલમાં જ સીરિયલમાં લોહડીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. હવે સીરિયલમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરના આગમનની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન સોનલિકા ભિડે ઉર્ફે સોનુ પહોંચે છે. જેના કારણે આખી ગોકુલધામ સોસાયટી ચિંતિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ