કેર / વરસાદથી દક્ષિણી રાજ્યોમાં ડામાડોળ થયું જન-જીવન, આ મહિનામાં 172 લોકોના મોત, 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

tamilnadu rain andhra pradesh weather southern states 172 people died so far rain warning till 2 december

તમિલનાડુમાં શુક્રવારે થયેલા ભારે વરસાદે કસ્બાઓને બરબાદ કરી નાંખ્યા છે. 1 નવેમ્બરથી અત્યાર સુધી 5 દક્ષિણી રાજ્યોમાં 172 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ