પ્રતિબંધ / આ રાજ્યમાં ઓનલાઈન ગેમ્સ રમવા પર કડક સજાની જોગવાઈ, સરકારે આપ્યું ગંભીર કારણ

TAMIL NADU GOVERNMENT BANS ONLINE BETTING GAMES, RS 5,000 FINE, JAIL FOR VIOLATORS

ઓનલાઈન ગેમ્સનું કલ્ચર ભારતમાં ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે એવામાં હવે રાજ્ય સરકારો ગેમ પર પ્રતિબંધ મૂકવા આદેશો બહાર પાડી રહી છે.  સરકારનું કહેવું છે કે ગેમ્સના કારણે આપઘાત અને ફ્રોડના કેસમાં વધારો થઇ રહ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ