અફઘાનિસ્તાન / તાલિબાને તૈયાર કર્યુ KILL LIST : કાબૂલમાં ઘરમાં ઘૂસીને એક એક કરીને આ લોકોની કરી રહ્યાં છે હત્યા

Taliban are killing in Kabul

કાબુલમાં તાલિબાનોએ મોતનું તાંડવ શરૂ કરી દીધું છે. જે લોકો અમેરિકી સેનાને સાથ આપ્યો હતો તેમની હત્યા થઈ રહી છે. સાથેજ સરકાર અને મીડિયા સાથે કામ કરતી મહિલાઓની પણ તેમણે લીસ્ટ બનાવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ