સ્વાસ્થ્ય વીમો / આ પ્લાનમાં ઓછા પૈસામાં સમગ્ર પરિવારને મળે છે સ્વાસ્થ્ય સુરક્ષા

take a family floater plan that protects the whole family in less money up to 15 people can be included

આ સમયે સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસનો કહેર ફેલાયેલો છે, એવી જ નવી નવી સ્વાસ્થ્ય સમસ્યાઓને જોતા હેલ્થ ઇન્સ્યોરન્શ પ્લાનની પણ જરૂરિયાત દિવસે દિવસે વધતી જઇ રહી છે. એવામાં પરિવારના લોકો માટે અલગ અલગ પૉલિસી લેવા કરતા સારું છે કે તમે તમામ માટે ફ્લોટર પ્લાન લો.

બ્રેકિંગ ન્યૂઝ