બોલિવૂડ / કરીના-સૈફના લાડકા તૈમૂરે ક્યૂટ અંદાજમાં લહેરાવ્યો તિરંગો, વાયરલ થઈ રહ્યો છે VIDEO

Taimur Ali Khan waves the Indian national flag on Republic Day

દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે સૈફ અલી ખાન અને કરીના કપૂરના લાડકા દિકરા તૈમૂર અલી ખાને 71મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ