Bold લુક / Taarak Mehta ની જૂની સોનુનો બોલ્ડ લુક, દરિયા કિનારે જુઓ કેવા કપડામાં જોવા મળી અભિનેત્રી

taarak mehtas old sonu nidhi bhanushali showed the boldest look gave such a pose

ટીવીની દુનિયામાં છેલ્લાં 13 વર્ષોથી દર્શકોના ચહેરા પર હાસ્ય રેલાવનારા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હજી પણ લોકપ્રિય છે. શોમાં એક વખત જોવા મળતા કલાકારો પણ પ્રખ્યાત થઇ જાય છે, પછી ટીવી પર વર્ષો સુધી એક પાત્ર નિભાવનારી નિધિ ભાનુશાળીની વાત કઈક અલગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ