VIDEO / ધમકી મળ્યાં બાદ 'તારક મહેતા'ની ટીમે માંગવી પડી માફી, જાણો સમગ્ર મામલો

taarak mehta ka ooltah chashmah raj thakre mns threaten to tmkoc makers

જાણીતી કોમેડી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક ડાયલોગને લઈને વિવાદ થયો છે. આ સિરિયલ ચંપકલાલનું પાત્ર ભજવતા કલાકારે એક ડાયલોગમાં  હિન્દીને મુંબઈની ભાષા ગણાવી હતી. આ એપિસોડ પ્રસારિત થયા બાદ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના નેતાઓને ન ફક્ત નારાજગી વ્યક્તિ કરી. પરંતુ ધમકીભર્યા સ્વર પણ ઉચ્ચાર્યા હતા. પરંતુ વિવાદ વધુ વકરે તે પહેલા જ શોના મેકર્સ દ્વારા માફી માગી લેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ