ટેલિવૂડ / તારક મહેતાના જેઠાલાલે BAPSના દ્વિશતાબ્દી મહોત્સવમાં આપી હાજરી, જુઓ વીડિયો

Taarak Mehta jethalal visit BAPS function in Gujarat gadhda

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ જ્યાં દર્શકોને ખૂબ હસાવે છે અને પસંદ આવે છે ત્યારે તેના સૌથી લોકપ્રિય પાત્ર જેઠાલાલે હાલમાં ગુજરાત બોટાદના ગઢડા ગામમાં બીએપીએસ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસે ટીવી સિરિયલ તારક મહેતા ઉલ્ટાના સ્ટાર દિલીપ જોશી (જેઠાલાલ) એ ઉત્સવમાં હાજરી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ